ભારત માટે ગર્વની ક્ષણ – ઇમેજિન માર્કેટિંગ (બોટની પેરેન્ટ કંપની)એ છેલ્લાં 7 ત્રિમાસિક ગાળામાં ટોપ 5 ગ્લોબલ વેરેબ્લ કંપનીઓમાં સ્થાન જાળવી રાખ્યું
ટોપ 5 ગ્લોબલ વેરેબ્લ કંપનીઓમાં ઇમેજિન માર્કેટિંગ કેલેન્ડર વર્ષ 2022ના બીજા ત્રિમાસિક ગાળામાં સૌથી વધુ ઝડપથી વૃદ્ધિ કરતી કંપની છે, જેણે + 76.6%ની વાર્ષિક ધોરણે વૃદ્ધિ કરી છે • ઇમેજિન…